દરેક વિદ્યાર્થીએ એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ લોગીન થઇ ડોકયુમેન્ટ્સ અપલોડ કરવા ફરજીયાત છે. જો કોઈ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ અપલોડ નહિ કરે તો એમની એપ્લિકેશન રદથઈજસે જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.

એમ.એડ. ના દરેક વિદ્યાર્થીએ પ્રવેશફોર્મ , પ્રવેશફોર્મ વેરીફીકેશન / રેજીસ્ટ્રેશનફી રૂ.500 લોગીન થઈ ઓનલાઇન ભરવાની રહેશે જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.

Login Form

જે વિદ્યાર્થી પાસે ઉઝરનેમ અને પાસવર્ડ ના હોય તેવા વિદ્યાર્થી ઉઝરનેમ માં પોતાનો મોબાઈલ નંબર તથા પાસવર્ડ માં પોતાની જન્મતારીખ(05/08/2002 નાબદલે 05082002) નાખી લોગીન થઇ શકશે.

Vice Chancellor

Prof. Pratapsinh Chauahan

Registrar

Dr. Anil Solanki

Navigation